પ્રિય દર્શન…..!
Posted on December 6, 2011
દેખ્યાં તમને આંખો થી હૈયુ તમ થી ભરી દીધું…..
ચુમ્બન એક દઈ ને પ્રિયે ,
મારું જગ સર્વસ્વ તમને ધરી દીધું!
આંખો થી ઉતરી ગય પ્રિયે તમે મુજ હ્રુદય પ્રદેશ માં!
વ્યાપી ગયા રામ બની ને મારા રોમે રોમ માં!…..!
આત્મન બની ને વસી ગયા છો મારા અન્તર મન માં…!
પામી ગયી ચકોરી આજ એના ચાંદ ને જે હજુ સુધી હતી પ્યાસી……
જીવન મા થી દૂર થઈ તમને મળતાં ની સાથે જ ઉદાસી…!
ચાલ્યાં જશો દૂનિયા ની લાજે તમે તો મારા થી દૂર!
પણ હ્રુદય ના હર ધબકારે વહેતો રહેશે તારા જ નામ નો સૂર!
આ લખતાં પણ આવી ગયા પ્રિયે મારી આંખૉ માં આંસુ ના પૂર!
પ્રિયે સદયે રહેજો મારા ઘટઘટ મા. વિરાજજો સદૈવ મારા ઊર…!
कोपी राईट – कमलेश रविशंकर रावल by Kamalesh Ravishankar Raval
Tuesday, December 27, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment